પ્રક્રિયા $CO_{2(s)} \rightarrow CO_{2(g)}$ (સૂકો બરફ) માટે,થર્મોડાયનેમિક પરિમાણોના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $\Delta H$ ધન છે જ્યારે $\Delta S$ ઋણ છે
  • B
    $\Delta H$ અને $\Delta S$ બંને ઋણ છે
  • C
    $\Delta H$ અને $\Delta S$ બંને ધન છે
  • D
    $\Delta H$ ઋણ છે જ્યારે $\Delta S$ ધન છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો $5 \ mol$ આદર્શ વાયુ $300 \ K$ તાપમાને સમતાપી અને પ્રતિવર્તી પરિસ્થિતિમાં $10 \ L$ થી $100 \ L$ કદ સુધી વિસ્તરણ પામે,તો થયેલ કાર્ય $w = -x \ J$ છે. $x$ નું મૂલ્ય $ . . . . . . $ છે. (આપેલ છે: $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

$300 \, K$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું $10 \, atm$ થી $1 \, atm$ સુધી સમતાપી વિસ્તરણ દરમિયાન થયેલ કાર્ય ..... $J$ છે.

નિરાળી પ્રણાલી (isolated system) પર્યાવરણ સાથે ........ ની આપ-લે કરી શકે છે.

સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo